એક ઉતકૃષ્ટ કક્ષાનું કહી શકાય તેવું નાટક જોવું છે ? સુંદર નાટ્ય લેખનનો નમૂનો માણવો છે ? એક સાહિત્ય પ્રેમી તરીકે કંઈક સારૂં જયાનો ભાવ કેળવવો છે ? માત્ર બે જ કલાકાર આખાય દ્વીઅંકી નાટકને કઈ રીતે માણવા લાયક કૃતિ બનાવી શકે તે જોવું છે ? તો બ્લેક આઉટ જોઈ આવો. થિયેટર હોલમાંથી નીકળતી વખતે અલગ અહેસાસ હશે એટલી વાત ચોક્ક્સ.

Comments (0)